facebook માં એક જ નંબર પર ૨ id બનાવીયા પછી પેલી id કેમ ખોલવી | ફેશબુક માહિતી - Kem Karvu

Breaking

Post Top Ad

Responsive Ads Here

Thursday, July 12, 2018

facebook માં એક જ નંબર પર ૨ id બનાવીયા પછી પેલી id કેમ ખોલવી | ફેશબુક માહિતી

facebook માં એક જ નંબર પર ૨ id બનાવીયા પછી પેલી id કેમ ખોલવી

facebook માં એક જ નંબર પર ૨ id બનાવીયા પછી પેલી id કેમ ખોલવી

હેલ્લો મિત્રો ઘણાને મુશ્કેલી થાઇ છે જયારે એક જ મોબાઈલ નંબર પર ૨ facebook id બનાવીએ છીએ.પેલા બની તો જાઈ છે પણ જયારે આપણે લોગીન કરીએ ત્યારે નવી id જ ઓપન થાઈ છે તો સવાલ એ છે કે જૂની id ઓપન કરવી કેમ ?! 

તો હું આજે તમને એ પ્રોબ્લેમ ને હલ કરતા શીખવીસ...

હવે ઘણા લોકો પોતાના mobile નંબર થી facebook id બનાવી લે છે.તો જયારે તેને facebook ખોલવું હોઈ ત્યારે પોતાનો નંબર અને પાસવર્ડ નાખીને લોગીન કરી લે છે.

હવે સમસ્યા એ છે કે એજ મોબાઇલ નંબરથી બીજી id બનાવવા પર જે જૂની id માં નંબર હતો તે આપમેળે remove થાય છે કેમ કે એક નંબર થી ૨ id ના બની સકતી હોય.પછી જયારે આપણે એ મોબાઈલ નંબર નાખીને લોગીન કરીએ ત્યારે જૂની id ખુલતી નથી કેમ કે તે નંબર remove થઇ ગયો હોઈ માટે નવી id ઓપન થાઈ છે..

 મારા ઘણા મિત્રોને  આમ થયું છે અને બધા મને પૂછે છે :

  • મારું facebook ખુલતું નથી.
  • જુનું facebook id કેમ ઓપન કરવું
  • મારું facebook id બંદ થય ગયું છે.
તો   મને એમ થયું કે આ એક મોટી   મુશ્કેલી છે,તો મેં એના માટે ૨   ઉપાય શોધ્યા.

૧.આપણી જૂની id નો username અને password નાખીને ખોલવું.
૨.આપણા facebook id માં email id પણ નાખી રાખીવું જોઈએ. પણ આ મુશ્કેલી પહેલા જ થઇ શકે છે.

ચાલો તો હવે જોઈએ આનો ઉપાય

facebook માં એક જ નંબર પર ૨ id બનાવીયા પછી પેલી id કેમ ખોલવી


STEP 1 : સૌથી પહેલા તમારી જૂની id કોઈ બ્રાઉસર માં ઓપન કરો..લોગીન કરવાની કોઈ જરૂર નથી.

Step 2 :   હવે તમારા બ્રાઉસર ના એડ્રેસ બાર માં તમારા પ્રોફાઈલ ની લીંક હશે,કઈક આવી રીતે
facebook માં એક જ નંબર પર ૨ id બનાવીયા પછી પેલી id કેમ ખોલવી
તમારા પ્રોફાઈલ ની લીંક ૨ પ્રકાર ની હોઈ શકે છે.

૧. જો તમે facebook username બનાવિયું હશે તો facebook.com/rjadeja

૨.જો નથી બનાવેલું તો નંબર વાળું હશે. facebook.com/100031984673843

હવે તમારે જે username હોય તે copy કરીલો.


STEP ૩ :   હવે કરવાનું એ છે કે તમારું જે username છે તે rjadeja કે ૧૦૦૦૭૩૮૩૮૩૨૩ આ બને માંથી જેવું હોય તેવું copy કરીને નાખવાનું રહેશે જ્યાં તમે મોબાઈલ નંબર નાખતા હતા તે username ની જગ્યાએ અને પાસવર્ડ નાખીને લોગીન કરવાનું એટલે તમારું id ખુલી જશે !😉

તો હવે લોગીન થઇ જાવ એટલે email નાખવાનું ના ભૂલતા હો.......

તો આશા કરું છું કે તમારી facebook id બંદ ના પડે કેમ કે એમાં ઘણું બધું હોઈ છે ભાઈ એતો આપણે ગુજરાતીઓ છીએ...😉😉

અને બીજી કઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ કરી પૂછી લેવાનું બાકી share કરો અને આ website ની મુલાકાત લેતા રહો..આપણે નવું નવું શીખતા રહેશું..આભાર ..



No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages