ખોવાયેલો ફોન કેવી રીતે મેળવવો How To Find Lost Mobile Gujarati And hindi Guide - Kem Karvu

Breaking

Post Top Ad

Responsive Ads Here

Sunday, July 15, 2018

ખોવાયેલો ફોન કેવી રીતે મેળવવો How To Find Lost Mobile Gujarati And hindi Guide

ખોવાયેલો ફોન કેવી રીતે મેળવવો How To Find Lost Mobile Gujarati And hindi Guide

ખોવાયેલો ફોન કેવી રીતે મેળવવો How To Find Lost Mobile Gujarati And hindi Guide

હું તમને ખોવાયેલો ફોન કેવી રીતે શોધવું તે વિશે કહેવા  જઈ રહ્યો છું હું આ માહિતીને બે રીતે, સ્માર્ટફોન એપ્લિકેશન દ્વારા અને બિન-એપ્લિકેશન દ્વારા તમને જણાવું છું.તમે તેને PC મારફતે અને google દ્વારા કરી શકો છો, તમે તેને સરળતાથી કરી શકો છો, પછી ભલે તે તમારો ફોન હોય અથવા તમારા સંબંધી, અથવા તો તમારા મિત્રોમાંથી કોઈ નો ફોન ચોરી થયેલો હોય, તો તમે તેનું location(સ્થળ) ઓળખી શકો છો..તો છેલ્લા સુધી આ માહિતી વાંચવી..

ઇન્ટરનેટ પર ઘણા લોકોનો એ પ્રશ્ન હોય છે કે મોબાઇલ ચોરી છે અથવા ગુમ છે, તે કેવી રીતે જાણવું.તે ને માટે તમને હું સરળ માર્ગ બતાવીશ, તેનો ઉપયોગ કરવા માટે, તમારે શું જરૂર પડશે તેના વિષે કહું છું:

જરૂરીયાત Requirement (आवश्यकता)


આ માહિતીને જાણતા પહેલા તમને કહીશ કે આવશ્યકતા શું છે

સૌ પ્રથમ, ખોવાયેલા ફોન(LOST phone) માં જે ragistered email અથવા Gmail આઈડી અને પાસવર્ડ તેના વિષે ખબર હોવી જોઈએ તેના વગર ખોવાયેલા phone વિશે માહિતી આ રીત થી તો નહિ જ મેળવી શકાય.તેના માટે સ્માર્ટફોન હોવું જોઈએ અથવા ડેસ્કટોપ અથવા પીસી અને નેટ કનેક્ટ અથવા વાઇફાઇ હોવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. 

સૌ પ્રથમ, પીસી અથવા ડેસ્કટોપ દ્વારા:

Find my phone  જે રીત હું તમને કહીસ એ વિશ્વનું ટોચનું search એંજીન છે અને જેના દ્વારા Android ફોન વિકસિત થાય છે. આ Google છે, જેના દ્વારા રજિસ્ટર ઇમેઇલથી ફોન ફોનને જાણી શકાય.

PC દ્વારા ખોવાયેલા ફોન નું સરનામું શોધીએ

લોસ્ટ ફોન તમે પીસી દ્વારા પણ જાણી શકો છો કે તમે પીસી સાથે નેટ કનેક્ટ કરેલું છે, પછી ભલે તે વાઇફાઇ અથવા મોડેમ દ્વારા, નેટ કનેક્ટ કર્યા પછી તમે :


Step 1 : PC ને connect કરીને તમે કોઈ બ્રાઉસર ખોલો પછી google માં જાય ને Find My Phone search કરો.

Step 2 : જો તમે લોગીન નથી કર્યું તો તમને login નું option આવશે તેમાં email અને id નાખીને લોગીન કરી લેવું.

હવે જયારે તે ફોન માં નેટ connect થાશે ત્યારે તેમનું location તમને બતાવશે.

STEP 3 :    હવે તમારી સામે ૩ option આવશે

  1. Phone Ring (Play Sound)
  2. Erase
  3. Lock
ખોવાયેલો ફોન કેવી રીતે મેળવવો How To Find Lost Mobile Gujarati And hindi Guide


મિત્રો આ ખુબ જ સારી વસ્તુ છે કારણ કે તમારા ફોન માં ઘણી બધી ઉપયોગી peronal વસ્તુ,pic,documents હોય છે તે તમે ઓનલાઈન ફોરમેટ કરી શકો છો જેનાથી તમારો ડેટા delete થઇ જાશે.

સ્માર્ટફોન દ્વારા ખોવાયેલા ફોન નું સરનામું મેળવો


સૌથી પહેલા તમારી પાસે smartphone હોવો જરૂરી છે અને તેમાં નેટ connect.

STEP 1 : સૌ પ્રથમ ફોન ખોલો અને તમે Playstore ખોલ્યા પછી, android device manager app ને install કરી લો.

STEP 2 : install કરી લીધા પછી તમારે જે ખોવાયેલા ફોન માં જે email હતી તે જ email થી login કરવાનું રહેશે.

STEP 3 : લોગીન કરી લીધા પછી તમે તે ફોન નું હાલ નું location જોઈ શકો છો બસ તમારે માત્ર ફોન માં નેટ connect હોવું જરૂરી અને email લોગીન હોય.


મિત્રો internet ઉપર ઘણા બધા ideas છે ખોવાયેલા ફોન ને શોધવા માટે પરંતુ આ એક ખરેખર નો ઉપાય છે જેનાથી તમે ખોવાયેલા ફોન ની માહિતી મેળવી શકો છો અને તેના માટે email id રજીસ્ટર હોવી જરૂરી છે.તો તમે જયારે પણ ફોન નવો લો કે જુનો પણ email id જે નાખો તે email અને password એક જગ્યા એ નોંધી લેશો કારણ કે ભવિષ્ય માં ફોન ગુમ થાઈ તો કામ લાગશે..

અને આ સાઈટ ની મુલાકાત લેતા રહો અને કેમ કરવું શું કરવું બધી tricks ગુજરાતી માં શીખતા રહો..
સારી લાગે તો comment અને share ના ભૂલતા..


1 comment:

  1. Casino Party with Bitcoin - Tricktactoe
    Casino Party 원 엑스 벳 with BTC. Play 스핀토토 your favorite 토토 사이트 목록 slot games 벳 페어 on Roulette, Blackjack, Poker, Roulette and more! 꽁 머니 환전 Join the fun today!

    ReplyDelete

Post Bottom Ad

Responsive Ads Here

Pages