મોબાઈલ ઈમરજંસી કોલ શું છે અને ઉપયોગ કેવી રીતે કરવો mobile emergency call use - Kem Karvu

Breaking

Post Top Ad

Responsive Ads Here

Sunday, July 15, 2018

મોબાઈલ ઈમરજંસી કોલ શું છે અને ઉપયોગ કેવી રીતે કરવો mobile emergency call use

હેલ્લો મિત્રો,
આજનો મુદ્દો ઇમર્જન્સી કોલ છે. ક્યારે અને કેવી રીતે ઇમર્જન્સી કોલ્સનો ઉપયોગ થાય છે.India emergency Numbers શું આ વિકલ્પ તમને બધાજ મોબાઈલ માં મળે છે તો શું તમે જાણો છો કે કેવી રીતે અને ક્યારે તેનો ઉપયોગ કરવો.

મોબાઈલ શું છે અને ઉપયોગ કેવી રીતે કરવો mobile emergency call usage

મોબાઈલ ઈમરજંસી કોલ શું છે અને ઉપયોગ કેવી રીતે કરવો mobile emergency call use


મિત્રો તમે જોયું હશે બધા મોબાઇલ ફોન માં જયારે સ્ક્રીન લોક હોય ત્યારે એક વિકલ્પ આવે છે emergency call નું,શું તમને ખબર છે આ શા માટે આવે છે અને આનાથી શું થાય છે.

India Emergency call Number ?

ઇમર્જન્સી કૉલ્સ નંબર બધા દેશોમાં અલગ છે જ્યાં ઇમરજન્સી કોલ નંબરનો ઉપયોગ કરી શકાય છે, પરંતુ તે એક જ ઇમર્જન્સી કોલ નંબરનો ઉપયોગ કરી શકે છે. ભારત પાસે કેટલાક ઇમર્જન્સી કોલ નંબર છે જેમ કે-


Police                       100

Ambulances             108

Medical.                    102 ,1298 ,112

Fire                            101

ઇમર્જન્સી કૉલ કેવી રીતે કરવી ?

112 કટોકટીની સહાયતા માટે જ છે, જો તમે બીજા કોઇ કારણસર આ નંબર પર કોલ કરો, તો તેને દુરુપયોગ ગણવામાં આવે છે (જો તમે ઇરાદાપૂર્વક કરો) કટોકટીના નંબર નો દુરુપયોગ એ ગુનો છે.

ઇમર્જન્સી કોલ દુરુપયોગ દંડ-


જેમ તમે જાણો છો કે આ એક ઇમર્જન્સી સર્વિસ છે તેથી જે આ નંબર પર કોલ કરે તેને પોલીસ ટ્રેક પણ કરે છે માટે તેનો દંડ પણ કરી શકે છે અને ઉમર ના હિસાબે કોર્ટ અલગ-અલગ સજા પણ ફરમાવી શકે છે.


તો આશા કરું છું કેતમને સમજાય ગયું હોય કે આ mobile emergency call શું છે તો share કરજો અને કોમેન્ટ કરજો + આ વેબસાઈટ ની મુલાકાત લેતા રહેજો જેમાં આપણે રોજ નવું નવું શીખતા રહેશું.

1 comment:

  1. Game Genie Codes - King of Dealer - Theking of Dealer
    The following are known Game Genie Codes for kirill-kondrashin Aladdin on SEGA Genesis. BONUS CODE: AEJT-2A AJG Start with 1 life, WAP ARG-B Start with 1 life, WAP ARG-B 카지노 Start with 0 life,

    ReplyDelete

Post Bottom Ad

Responsive Ads Here

Pages