Youtube માં એક email id થી ૨ કે વધારે ચેનલ કેમ બનાવવા youtube ma channel kem banavvu - Kem Karvu

Breaking

Post Top Ad

Responsive Ads Here

Monday, July 16, 2018

Youtube માં એક email id થી ૨ કે વધારે ચેનલ કેમ બનાવવા youtube ma channel kem banavvu

Youtube માં એક email id થી ૨ કે વધારે ચેનલ કેમ બનાવવા Create Multiple youtube Channel

Youtube માં એક email id થી ૨ કે વધારે ચેનલ કેમ બનાવવા Create Multiple youtube Channel


Youtube માં channel બનાવવું સરળ છે કેમ કે youtube પણ google ની જ સર્વિસ છે તો આપણી જે gmail id છે તે જ લોગીન કરવાની રહે છે.

ચાલો તો જોઈએ કે youtube માં એક થી વધારે ચેનલ કેમ બનાવવા તે પણ એક જ email થી.

નવું ચેનલ બનાવવા માટે:

Step 1  : ગૂગલ ના અકાઉંટ માં sign in કરો.

Step 2 :  હવે  youtube channel switcher માં જાવ.

Step 3 :  Create New channel પર ક્લિક કરવું.

step 4 : હવે એક form ભરવાનું આવશે.

Youtube માં એક email id થી ૨ કે વધારે ચેનલ કેમ બનાવવા Create Multiple youtube Channel


૧.ચેનલ નું નામ નાખો..
૨.કેટેગરી સેલેક્ટ કરો.
૩.ટર્મ select કરો.
૪.અને ફીનીશ પર ક્લિક કરો..
    
       જેવું તમે finish કરશો એટલે નવી ચેનલ બની જાશે..
તો હવે તમારે જયારે નવું ચેનલ બનાવવું હોઈ ત્યારે અલગ-અલગ email id બનાવવાની જરૂર નથી ..તમે સરળ રીતે youtube channel switcher માં જઈ ને જ નવી ચેનલ use કરી શકો છો અથવા બનાવી શકો છો..

youtube વિશે અમે હજી અમે ઘણી બધી જાણકારી મૂકશું જે તમને ખુબ કામ લાગશે કેમ કે અત્યારે બધા youtube થી પૈસા કમાવા માંગે છે તો અહિથી તમે નવું નવું શીખી સકશો..તો કઈ મુશ્કેલી હોય તો કોમેન્ટ
માં જણાવજો અને આ પોસ્ટ ને share કરજો..

No comments:

Post a Comment

Post Bottom Ad

Responsive Ads Here

Pages